Pictures of Dharmendra Paji-Shabana Azmi's past love story have surfaced

ધર્મેન્દ્ર પાજી-શબાના આઝમીની ભૂતકાળની લવ સ્ટોરીના ફોટા થયા વાયરલ, જુઓ કેવા લગતા હતા…

બોલિવૂડના એક જ યુગમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ કામ કર્યાને લગભગ ચાર દાયકા થઈ ગયા છે પરંતુ તેઓએ મર્યાદિત સંખ્યામાં ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તમે તેમને માત્ર મર્દોં વાલી બાત અને ખેલ ખિલાડી કા ફિલ્મોમાં એકબીજાની સામે જોઈ શકો છો. પરંતુ એવું લાગે છે કે હવે વર્ષો પછી બંને ફરી એક વખત રોમેન્ટિક કનેક્શનમાં […]

Continue Reading