આટલા લાખ નું પટોળુ પહેરી ને નિતા અંબાણી એ ડીનર પાર્ટી મા વટ પાડ્યો, જુઓ તસવીરો…
ભારતીય બિઝનેસ મેન મુકેશભાઈ અંબાણી દેશના જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. હાલમાં જ તે પોતાની પત્ની નીતા અંબાણી ની સાથે અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બ્રાઇડેન દ્વારા વ્હાઇટ હાઉસ માં આયોજિત સ્ટેટ ડિનર માં શામિલ થયા હતા. જ્યા તેમના ટ્રેડિશનલ લુક એ દરેક લોકોનું દિલ જીતી લીધું હતું હવે નીતા અંબાણી […]
Continue Reading