નોકરી ન મળી તો કોલેજની બહાર ચા વેચવા લાગી આ યુવતી અને નામ રાખ્યું ગ્રેજ્યુએટ ચા વાળી, જાણો વિગતે…
ચા વેચવું કોઈ નાનું મોટું કામ નથી પરંતુ આ હવે એક સારો ધંધો બની ગયો છે ભણેલ ગણેલ લોકો પણ હવે ચાનો ધંધો ચાલુ કરી રહ્યા છે પરંતુ એમાં ખાસ કરીને તમને પુરુષો જ જોવા મળશે પરંતુ અહીં બિહારની રાજધાની પટનામાં તમને એક યુવતી ચાની કીટલી લઈને જરૂર જોવા મળી શકે છે જણાવી દઈએ. પટનાના […]
Continue Reading