આ શહેરમાં સાત ફેરા લેશે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા, લગ્નનું સ્થળ ફાઇનલ કરવા પહોંચ્યા કપલ…
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી તેમની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ બાદ તેમના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કપલના લગ્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું […]
Continue Reading