Sunny deol applied mehndi on her hands on her son's wedding

પુત્રના કરણના લગ્નમાં સની દેઓલે હાથ પર લગાવી મહેંદી, ફોટા થયા વાયરલ, જુઓ…

સુપરસ્ટાર ધર્મેન્દ્ર દેઓલ સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની તૈયારીઓ અને ફંક્શન્સ ઘરે શરૂ થઈ ગયા છે આ દરમિયાન ઈન્ટરનેટ પર રોકા, હલ્દી, મહેંદીના વીડિયો અને ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યા છે બોલિવૂડ એક્ટર સની દેઓલના મોટા પુત્ર કરણ દેઓલના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. જેના માટે તેમનું ઘર ફૂલો અને રોશનીથી ઝગમગવા લાગ્યું […]

Continue Reading