પુષ્પા ફિલ્મના એક્ટરે કર્યો એવો શરમજનક કાંડ કે પોલીસે કર્યો ગિરફતાર, જાણો શું છે પૂરો મામલો…
ચોંકાવનારા સમાચારમાં હાલ પુષ્પા એક્ટર જગદીશ પ્રતાપ બંદરીની તેની ગર્લફ્રેન્ડની ખુદખુશી માટે કથિત રીતે પ્રેરિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે પુષ્પાઃ ધ રાઇઝમાં કેશવની ભૂમિકા માટે જાણીતા 30 વર્ષીય અભિનેતા પર એક છોકરીના ફૂટેજનું શૂટિંગ કરવાનો અને પછી તેને બ્લેકમેલ કરવા માટે વીડિયોનો ઉપયોગ કરવાનો આરોપ છે. આના કારણે મહિલાએ 29 નવેમ્બરે ખુદખુશી કરી […]
Continue Reading