પુષ્પા ફિલ્મની શ્રીવલ્લી રશ્મિકા મંદાના છે કરોડોની માલકીન, તેની લાઇફસ્ટાઇલ જાણીને દંગ રહી જશો…
સાઉથની એક્ટર રશ્મિકા મંડાના હાલમાં જ પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લી નું જબરજસ્ત પાત્રનુ નિભાવતી જોવા મળી અને પોતાના અલગ અંદાજથી બધા દર્શકોનું દિલ લીધું તેના પહેલા પણ રશ્મીકાએ અનેક હિટ ફિલ્મોમાં સારો અભિનય કરીને લોકોના દિલ જીત્યા છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ફેમસ અભિનેત્રી રશ્મિકા મન્દાના અલ્લુ અર્જુન સાથે રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ની સફળતા બાદ દેશભરમાં […]
Continue Reading