આહિર સમાજ નું ગૌરવ પોપટભાઈ આહીર એક સમયે મોબાઈલ પર ટફન ગ્લાસ લગાવતા, જાણો તેમના જીવન સર્ઘષ વિષે…
આ જમાનામાં લોકો એટલા વ્યસ્ત છે કે પોતાના શિવાય કોઈ સ્નેહીજનો ની ચિંતા કરવા માટે પણ સમય નથી હોતો પરીવારજનો માટે પોતાનુ જીવન વ્યતીત કરતા લોકોની વચ્ચે ગરીબ નિરાધાર રાહ ચલતા ભિક્ષુકો અને પોતાના પરિવારજનોની વિખુટા પડી ગુમનામ ભરી જીંદગી વ્યતિત કરતા માનસિક અસ્થિર લોકોની પીડા દુઃખ સમજી ને હંમેશા મદદરૂપ થવા દોડી જતા પોપટભાઈ […]
Continue Reading