Despite not having both hands he drives a lorry of noodles to run the family

બંને હાથ નથી છતાં પણ પરિવાર ને ચલાવવા નુડલ્સની લારી ચલાવે છે, યુવકનું હુનર જોઈને લોકો કરી રહ્યા છે સલામ…

કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી જે લોકોને કુદરત કાંઈક ઓછું આપે છે તેને ઘણું બધું આપી દેછે જિસ ચીઝ કો તુમ દિલ સે ચાહો ઉસે પુરી કાયનાત તુમસે મિલાને કો એક હો જાયેગી આ કહેવતને આપણા ગુજરાતી સાર્થક કરી છે. દિવ્યાંગોની જિંદગી કેટલી મુશ્કેલ ભરી હોયછે તે બધાથી આપણે વાફેક છીએ કેટલાય લોકો […]

Continue Reading