બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાયો, દિગ્ગજ અભિનેતાનું 48 વર્ષની વયે થયું નિધન, નામ જાણીને હચમચી જશો…
આ સમયે બોલિવૂડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે ખૂન ભરી માંગ, દયાવાન અને ઘાયલ સ્ત્રી જેવી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા મંગલ ધિલ્લોનનું નિધન થયું છે મંગલ ધિલ્લોન કેન્સર સામે લડી રહ્યા હતા. અભિનેતા યશપાલ શર્માએ તેમના નિધનની માહિતી આપી છે જણાવ્યું કે મંગલ લાંબા સમયથી બીમાર હતા અને એક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. […]
Continue Reading