બૉલીવુડ એક્ટરના પિતા અને પ્રખ્યાત જ્યોતિષનું થયું નિધન, બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકમાં માહોલ…
મિત્રો હાલમાં ખબર સામે આવી છે કે બોલિવૂડ અભિનેતા આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા પી. ખુરાનાનું મોહાલીમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા જેના કારણે તેમનું નિધન થયું હતું. પી ખુરાના જાણીતા જ્યોતિષ અને અંકશાસ્ત્રી હતા આયુષ્માન અને અપારશક્તિ બંને અવારનવાર તેમના પિતા સાથે તેમના પ્રેમ અને માર્ગદર્શન માટે આભાર […]
Continue Reading