આખું બૉલીવુડ શોકમાં: દિગ્ગજ અભિનેતા મિથુન દા ના ઘરના ખાસ વ્યક્તિનું થયું નિધન…
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ગુરુવારે તેની માતા શાંતિરાણી ચક્રવર્તીને ગુમાવી દીધી છે. અભિનેતાના સૌથી નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ દાદીના નિધનની પુષ્ટિ કરી હતી આનંદ બજાર સાથે વાત કરતા નમાશીએ તેની દાદીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું, ‘હા, સમાચાર સાચા છે દાદી હવે અમારી સાથે નથી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મિથુન ચક્રવર્તીની માતા શાંતિરાણીનું 6 જુલાઈના […]
Continue Reading