ભૂખ્યા પેટ વાળાઓ માટે આ હોટલની ખાસ ઓફર, માત્ર 1 કલાકમાં આખી ડીસ ખાઈને જીતો 2 લાખનું બુલેટ…
પુણેની એક રેસ્ટોરન્ટ એક અનોખી હરીફાઈ લઈને આવી છે પુણેની હદમાં વડગાંવ માવલ વિસ્તારમાં આવેલી શિવરાજ હોટલ તેના ગ્રાહકોને બુલેટ બાઇક જીતવાની તક આપી રહી છે નોંધનીય છે કે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે ભારે નુકસાનને કારણે આ દિવસોમાં રેસ્ટોરાં ટકી રહી છે. વિન એ બુલેટ બાઇક સ્પર્ધામાં ભાગ લેનારાઓએ 60 મિનિટમાં નોન વેજ થાળી પૂરી કરવી […]
Continue Reading