ફિલ્મ અને વેબ સિરીઝના મશહૂર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની સ્ટ્રગલથી લઈને ફિલ્મોમાં આવવા સુધીની કહાની…
મિત્રો પોતાની મહેનત અને સમર્પણથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સફળ સ્થાન પર પહોંચેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 19 મે 1974ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા શહેર બુઢાણામાં એક જમીનદારી મુસ્લિમ પરિવારમાં થયો હતો આ આઠ ભાઈઓ અને બહેનોમાં સૌથી મોટા છે. તેમણે વડોદરામાંથી સાયન્સની સ્નાતકની ડિગ્રી મેળવી છે ત્યારબાદ તેમણે વડોદરામાં એક કેમિસ્ટની દુકાનમાં એક […]
Continue Reading