ટીવી ઇન્ડસ્ટ્રીમાં તૂટયો દુ:ખનો પહાડ, મશહૂર અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન…
મિત્રો ટીવી સિરિયલ કુસુમ, કસૌટી ઝિંદગી કી અને ઝિદ્દી દિલ માને ના જેવા શોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતા ટેલિવિઝન અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું શુક્રવારે અહીં એક જીમમાં હાર્ટ એટેકથી અવસાન થયું છે તેઓ માત્ર 46 વર્ષના હતા. એક્ટર ફિટનેસને લઈને ખૂબ જ સભાન હતો તેમને બપોરે 12.30 વાગ્યે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા […]
Continue Reading