Famous comedian Kapil Sharma has a wealth of so many crores

મશહૂર કોમેડિયન કપિલ શર્મા પાસે છે આટલા કરોડની સંપત્તિ, જાણો તેમની લાઇફસ્ટાઇલ અને જીવન વિષે…

આ દિવસોમાં કપિલ શર્માને ભાગ્યે જ કોઈ એવું હશે જે તેને ઓળખતું ન હોય તેણે પોતાની મહેનતના આધારે પોતાની ઓળખ બનાવી છે એક સમય એવો હતો જ્યારે કપિલ શર્માના ખિસ્સામાં એક પણ રૂપિયો નહોતો અને તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો કપિલે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. પરંતુ આજે કપિલ […]

Continue Reading