The famous singer passed away at the age of 29

દુખદ: મશહૂર સિંગરનું 29 વર્ષની વયે નિધન, હોટલના રૂમમાંથી મળી આવ્યો મૃતદેહ અને નોટ…

દોસ્તો હાલમાં ખબર સામે આવી રહી છે કે મશહૂર કે-પોપ સિંગર હસુનું 29 વર્ષની વયે અવસાન થયું તેણે ખુદકુશી કરીને અવસાન પામ્યા હોવાના અહેવાલ છે અને પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી છે તેણીના નિધનના સમાચાર બે દિવસ પછી પ્રકાશમાં આવ્યા જ્યારે પોલીસે જાણ કરી કે ગાયકનો મૃતદેહ તેના હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. […]

Continue Reading