મારા આ ત્રણ બાળકોનુ થાશે કોણ ! મારી પત્ની પણ ગુ!જરી ગયીને માં પણ, મારે કામે જાવું છે પણ જવું તો જવું કઈ રીતે…
માં એ ઘરની ગૃહિણી કહેવાય છે ગુજરાતીમાં એક કહેવત છે કે “માં તે માં બીજા બધા વગડાના વા કારણકે ઘરની દરેક વસ્તુની સારસંભાળ માં કરે છે આપણી નાની થી લઈને મોટી વસ્તુની જરૂરિયાત પૂરી પાડે છે માં વગરનું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું બની જાય છે પિતા આપણને કમાઈને આપે છે પરંતુ માં ઘરની દરેક વસ્તુ […]
Continue Reading