મોઢું જોઈને લોકોના મનની વાત જાણનાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે, હાલમાં ચારેય બાજુ ચર્ચામાં છે, જાણો…
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને આજકાલ હોબાળો ચાલી રહ્યો છે નાગપુરમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્યોએ બાગેશ્વર ધામના મહંત શાસ્ત્રી પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પડકારને કારણે શાસ્ત્રીએ પોતાનો કાર્યક્રમ વહેલો ખતમ કરી દીધો હતો. 26 વર્ષીય ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના મહંત છે. બાગેશ્વર […]
Continue Reading