Kangana Ranaut reacts to Ranbir Kapoor playing the role of Lord Ram in Ramayana

રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવતા રણબીર કપૂર પર કંગના રનૌતે આપી પ્રતિક્રિયા, દુબળો સફેદ ઉંદર કહ્યો…

બોલિવૂડની સ્પષ્ટવક્તા અભિનેત્રી કંગના રનૌત રણબીર કપૂર પર ગુસ્સે થઈ ગઈ છે કંગનાએ રણબીરને પાતળો સફેદ ઉંદર પણ કહ્યો છે કંગના આટલેથી ન અટકી, તેણે રણબીરને ડ્રગ એડિક્ટ પણ કહ્યો હકીકતમાં તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે રામાયણ પર નિર્દેશક નિતેશ તિવારી ફિલ્મ આમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ભગવાન શ્રીરામ અને માતા સીતાની ભૂમિકા […]

Continue Reading