રીક્ષાવાળા નો દિકરો બન્યો ક્રિકેટર મહોમ્મદ સિરાજ, દેશ માટે પિતાના પણ અંતિમ દર્શન નહોતા કર્યા, જાણો સંઘર્ષ કહાની…
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ જેઓ ઘણી વિકટો પોતાના નામે કરી ચુક્યા છે વિરોધી ટીમના ખેલાડીઓ ના સ્ટંપ ઉખેડનાર મહોમ્મદ સિરાજ નો જન્મ સાલ 1994 માં હૈદ્રાબાદ ના ગરીબ પરીવાર માં થયો હતો મહોમ્મદ સિરાજ એ છે જેઓ એ ભારતીય ક્રિકેટ ટીમ માટે પોતાના પિતાના અંતીમ દર્શન નહોતા કર્યા. દેશભક્તિ ની ભાવનાઓ થી ભરપુર […]
Continue Reading