લગ્નના 11 વર્ષ બાદ પહેલીવાર પિતા બન્યા સુપરસ્ટાર રામ ચરણ, જાણો દીકરો છે કે દીકરી, હાલમાં ખબર આવી સામે…
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસના લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે રામચરણની પત્ની ઉપાસનાએ 20 જૂને પુત્રીને જન્મ આપ્યો છે હૈદરાબાદની એપોલો હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. રામચરણ અને ઉપાસનાએ ડિસેમ્બર મહિનામાં ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં માહિતી […]
Continue Reading