લોકોને હસાવી હસાવીને રાજુ શ્રીવાસ્તવે ભેગી કરી હતી આટલી સંપતિ, પણ હવે પરિવાર માટે છોડીને જતાં રહ્યા…
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી હાલમાં દુખદ સમાચાર સામે આવ્યા છે સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે 58 વર્ષીય કોમેડિયને દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા તેઓ છેલ્લા 43 દિવસથી ત્યાં દાખલ હતા. રાજુ શ્રીવાસ્તવે પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજુ શ્રીવાસ્તવે દરેક સ્ટેજ શોમાંથી 4-5 લાખ રૂપિયાની કમાણી કરી હતી જે તેમની […]
Continue Reading
