વધુ એક ટીવી અભિનેત્રીનું થયું નિધન, દર્દનાક બાઇક અકસ્માતમાં થયું આવું, શોકનો માહોલ…
દોસ્તો બંગાળી ટેલિવિઝન સિરિયલ સર્કિટનો લોકપ્રિય ચહેરો સુચન્દ્રા દાસગુપ્તાનું શનિવારે રાત્રે કોલકાતાના ઉત્તરી બહારના બારાનગરમાં એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું શૂટિંગ પૂરું કરીને તે મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેને એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી અભિનેત્રીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને પોલીસ […]
Continue Reading