Ambalal Patel's Rain Forecast for this month

ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવશે, અંબાલાલ પટેલની તારીખ સાથે ધોધમાર વરસાદની આગાહી…

રાજ્યના અનેક ભાગોમાં ફરીથી હવામાનનો અંદાજ બદલાયો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્ય હવામાન ખાતા દ્વારા રાજ્યમાં અગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ શું આગાહી કરી છે તે પણ આ […]

Continue Reading