Deepika Padukone wants to work and romance with this handsome South star

સાઉથના આ હેન્ડસમ સ્ટાર સાથે કામ અને રોમાંસ કરવા માંગે છે દીપિકા પાદુકોણ, વધારે પડતી ઉત્સુક છે…

દીપિકા પાદુકોણ હાલમાં એમની રિલીઝ થયેલી પઠાણ ને લઈને ખુબજ ચર્ચામાં છે એવામાં સ્વાભાવિક છેકે દીપિકા તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત રહે અહીં ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકા અલગ અલગ વાતો કરતી જોવા મળે છે અહીં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાએ તેના આવનાર પ્રોજેક્ટ વિશે પણ વાત કરી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાને પૂછવામાં આવ્યું કે તેઓ સાઉથના ક્યા […]

Continue Reading