સીમા હૈદર પર સીએમ યોગીએ આપ્યું મોટું બયાન, શું હવે ભારત માં જ રહેશે કે પાકિસ્તાન જવું પડશે…
પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારતમાં આવેલી સીમા હૈદર વિશે સતત ચર્ચા થાય છે. થોડા દિવસો પહેલા UP ATSએ સીમા, તેના પતિ સચિન મીણા અને સસરા નેત્રપાલ મીણાની લાંબી પૂછપરછ પૂરી કરી હતી.તપાસ એજન્સીએ તેનો રિપોર્ટ યુપી સરકારને સોંપી દીધો છે. આ મુદ્દે પહેલીવાર સીએમ યોગી આદિત્યનાથનું નિવેદન સામે આવ્યું છે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં […]
Continue Reading