સુરત: વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, 5 વર્ષની બાળકીને એકલી છોડી દેતા થયું એવું કે, હે ભગવાન…
સુરતના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. બારી પાસે ફોન પર ગેમ રમી રહેલી 5 વર્ષની બાળકીનું સાપના ડંખથી અવસાન થયું હતું આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી શહેરના અમરોલી વિસ્તારમાં એક બારી પાસે રમી રહી હતી જ્યાં ફોન નેટવર્ક નહોતું. ઘટના સમયે બાળકીના પિતા મનોજભાઈ શાકભાજી ખરીદવા ગયા હતા અને તેમની પત્ની રસોઈ બનાવી […]
Continue Reading