10 people died of heart attack in Gujarat in last 24 hours while playing Garba

ગુજરાતમાં હાર્ટ એ!ટેકનો હાહાકાર, ગરબા રમતાં-રમતાં છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના અવસાન…

ગુજરાતમાં નવરાત્રિના માહોલ દરમિયાન હાર્ટ એટેકના કેસમાં મોટો વધારો નોંધાયો છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગરબા રમતી વખતે ઓછામાં ઓછા 10 લોકોના હાર્ટ એટેકથી અવસાન થયા હોવાના અહેવાલ છે પીડિતોમાં સૌથી નાની માત્ર 13 વર્ષની હતી અહેવાલો અનુસાર, 24 કલાકમાં 500 થી વધુ એમ્બ્યુલન્સ કોલ કરવામાં આવ્યા હતા. તમામ કોલ હૃદય સંબંધિત સમસ્યાઓ અને શ્વાસની […]

Continue Reading