રાજેશ ખન્નાની હિરોઈન લૈલા ખાનને 13 વર્ષ બાદ મળ્યો ન્યાય, તેના પિતાએ તેની સાથે રચ્યું હતું ષડયંત્ર…
બોલિવૂડ એક્ટ્રેસ લૈલા ખાનના હ!ત્યા કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, કોર્ટે લૈલાના પિતાને હ!ત્યા કેસમાં દોષી ઠેરવ્યા છે. લૈલા ખાનની હ!ત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો પોલીસને તેનું હા!ડપિંજર મળી આવ્યું હતું 2008માં આવેલી ફિલ્મ વફા એ ડેડલી લવસ્ટોરીમાં લૈલા ખાને રાજેશ ખન્ના સાથે બોલ્ડ સીન્સ આપીને સનસનાટી […]
Continue Reading