Dhanush and Aishwarya Rajinikanth divorce after 18 years of marriage

લગ્નના 18 વર્ષ બાદ છૂટાછેડા લઈ રહી છે રજનીકાંતની દીકરી એશ્વર્યા, 2 વર્ષથી પતિ ધનુષથી અલગ રહે છે…

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પોતાના તમામ પ્રયાસો છતાં પુત્રીનું ઘર બચાવી શક્યા ન હતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષે કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો.ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ રજનીકાંત આવ્યા અને બંનેને સમજાવ્યા અને તેમને ઘર ન તોડવાની સલાહ આપી હતી. ઐશ્વર્યા અને ધનુષે થોડો સમય બધું મેનેજ […]

Continue Reading