કપિલ શર્માના ચાહકો માટે ખરાબ સમાચાર, નેટફ્લિક્સ પર આવતો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ બંધ થઈ શકે છે…
કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’એ લોન્ચ થતાની સાથે જ ઘણી હેડલાઈન્સ બનાવી હતી આ પ્રથમ વખત હતો જ્યારે તે OTT પર કોમેડી શો લાવ્યો હતો નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ને પણ દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ આ શોને ટીવી પર જેવો પ્રેમ મળ્યો નથી. હવે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ […]
Continue Reading