સુરતના 20 કારીગરોએ મળીને આપણા PM મોદીની સોનાની મૂર્તિ બનાવી, કિંમત જાણીને દંગ રહી જશો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની પ્રતિમા ચર્ચામાં છ 18 કેરેટ સોનાથી બનેલી આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે તે બોમ્બે ગોલ્ડ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યું હતું. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદીની સોનાની પ્રતિમા ફરતી જોવા મળી રહી છે. તેની નીચે મૂર્તિનું વજન 156 ગ્રામ લખેલું છે જેની પાછળ એક ખાસ […]
Continue Reading