ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ 2024 ના ઇલેક્શનને લઈને કરી મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું…
રામચરિતમાનસની ચોપાઈના વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્ય, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટી ભવિષ્યવાણી કરી છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ એ પણ જણાવ્યું કે મોદી સરકારમાં તેમને કયા કયા મોટા કામો કરાવવાના છે. આ સિવાય તેણે સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને પણ ખુલ્લો પડકાર ફેંક્યો […]
Continue Reading