29 વર્ષના ફેમસ ઈન્ફ્લુયન્સરનું નિધન! પત્નીની હાલત થઈ ખરાબ, લખી ઈમોશનલ પોસ્ટ…
પ્રખ્યાત ઇન્ફ્લુયન્સર ઈન્શા ઘાઈ કાલરા અને તેના પતિ અંકિત કાલરા ઈન્સ્ટાગ્રામ પર તેમની ફની કપલ રીલ્સ માટે પ્રખ્યાત હતા આ કપલે ફેબ્રુઆરી 2023 માં લગ્ન કર્યા અને લગભગ દોઢ વર્ષ પછી તેમની દુનિયા અલગ પડી ગઈ. અંકિત કાલરાનું 19 ઓગસ્ટ 2024 ના રોજ અવસાન થયું અને ઇન્શાની આઘાતજનક નોંધ તેના લાખો ચાહકોના હૃદયને તોડી રહી […]
Continue Reading