અરવલ્લી: ટ્રકમાં આ!ગ લાગવાથી 3 લોકો સહિત 150 ઘેટાં-બકરા જીવતા રાખ થઈ ગયા, એક માસૂમ બાળક પણ હતું…
હાલમાં અરવલ્લી જિલ્લાના શામળાજી હાઈવે નજીક એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે વાત એમ છે કે બામણવાડ પાસે વીજ લાઇન સાથે અથડાતાં બકરાં ભરેલી ટ્રકમાં અચાનક આ!ગ લાગી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો અને 150થી વધુ ઘેટા-બકરા રાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી […]
Continue Reading