ના તો ડેસ્ટિનેશન વેડિંગ, ના ગ્રાન્ડ સેલિબ્રેશન, 30 વર્ષ પહેલાં શાહરૂખ ખાને આ રીતે કર્યા હતા લગ્ન…
શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે ગૌરી અને શાહરૂખના લગ્ન 25 ઓક્ટોબર 1991ના રોજ થયા હતા અને બંનેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. શાહરૂખ ખાનના લગ્ન એકદમ સાદા હતા. કોઈ ડેસ્ટિનેશન વેડિંગ કે કોઈ ભવ્ય ઉજવણી નહોતી આજે ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રિય યુગલોમાંથી એક ચાલો શાહરૂખ ગૌરી અને […]
Continue Reading