35 Year Old Bollywood Actor Apoorva Shukla's Passed Away

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં છવાયો સન્નાટો! 35 વર્ષના એક્ટરનું થયું નિધન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું હતું…

બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા અપૂર્વ શુક્લાનું નિધન થયું છે 20 ડિસેમ્બરના રોજ, અભિનેતાનું ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં અવસાન થયું અપૂર્વ શુક્લા ડિપ્રેશનમાં હતા તેમની સારવાર પણ કરવામાં આવી રહી છે. તે હોસ્પિટલ પરિસરમાં નાઈટ શેલ્ટરમાં રહેતો હતો. અપૂર્વ શુક્લાએ બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું […]

Continue Reading