49 Year Old Sushmita Sen Getting Married With 16 Year Younger Boyfriend

49 વર્ષની સુષ્મિતા સેન લગ્ન કરવા તૈયાર, 16 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે લેશે સાત ફેરા, કહ્યું- માણસ સારો…

સુષ્મિતા સેન વિશે એવા સારા સમાચાર આવ્યા છે કે 48 વર્ષની ઉંમરે સુષ્મિતાએ લગ્ન કરવાનું મન બનાવી લીધું છે તે સાંભળીને તેના ચાહકો આનંદથી ઉછળી જશે.હા, સુષ્મિતાએ તેના લગ્નની પુષ્ટિ કરી છે અને એ પણ જણાવ્યું છે કે તે કોની સાથે જવાની છે. લલિત મોદીએ કન્ફર્મ કર્યું કે તેઓ અને સુષ્મિતા રિલેશનશિપમાં છે, જો કે […]

Continue Reading