Hollywood singer Rihanna will get so many crores to perform in Anant-Radhika's wedding

ઓ બાપા! અનંત-રાધિકાના લગ્નમાં હોલિવૂડ સિંગર રિહાના પરફોર્મ કરવાના લે શે આટલા કરોડ…

અનંત અને રાધિકાના લગ્ન પહેલાની ઇવેન્ટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને શાહરૂખથી લઈને દીપિકા પાદુકોણ સહિત અનેક સ્ટાર્સ પણ જામનગર પહોંચી ગયા છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે હોલિવૂડ સિંગર રિહાના પણ સ્થળ પર પહોંચી હતી. ચાલો જાણીએ રેહાના અનંત-રાધિકાના પ્રી-વેડિંગ […]

Continue Reading