50 વર્ષની ઉંમરે ચોથી વાર પિતા બન્યા પ્રભુ દેવા, હાલમાં ખબર આવી સામે, જાણો દીકરો છે કે દીકરી…
બોલિવૂડ અને સાઉથ સિનેમાના લોકપ્રિય કોરિયોગ્રાફર ડાયરેક્ટર પ્રભુદેવાએ ફેન્સ માટે એક ખુશખબર આપી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરિયોગ્રાફર પ્રભુ દેવા ચોથી વખત પિતા બન્યા છે જણાવી દઈએ કે તેમની બીજી પત્ની હિમાનીએ એક પુત્રીને જન્મ આપ્યો છે ખુદ પ્રભુદેવાએ આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમાચાર પર પ્રભુદેવાએ ખુશી વ્યક્ત કરી છે […]
Continue Reading