Start this farming with an investment of 50 thousand

50 હજાર રોકાણથી શરૂ કરો આ ખેતી, વર્ષે થશે લાખો ની કમાણી, જાણો આ ખેતી સંપૂર્ણ માહિતી…

ખેડૂત મિત્રો અત્યારે ખેતી માં પણ દવા-ખર્ચા વધી જતા ખેડૂતો ને પણ જોઈએ એવું મળતર રહેતું નથી એવામાં કપાસ જેવી ખેતી જે અત્યાર ના સમય માં પેહલા જેવું ઉત્પાદન આપતું નથી. કારણ કે અલગ અલગ પ્રકારની દવાઓ નાખીને જમીન માં જે સારા તત્વો હતી એ નષ્ટ પામ્યા પણ અત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓર્ગેનિક ખેતી ની […]

Continue Reading