અમદાવાદમાં તૈયાર થઈ રહ્યા છે રામ મંદિરના ધ્વજ સ્તંભ, વજન અને ખાસિયત જાણીને થઈ જશો હેરાન…
હાલ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં મંદિરના શિખર પર લગાવવામાં આવનાર ધ્વજ સ્તંભોની તૈયારી કરવામાં આવી રહી છે રામ મંદિરનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવાની છે. અમદાવાદમાં મંદિરના 7 ધ્વજ સ્તંભ ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યા છે બ્રાસ વર્ક કરતી અમદાવાદની એક કંપનીને તેના ઉત્પાદનની જવાબદારી મળી છે રામ […]
Continue Reading