These top 7 companies suffered huge losses

શેર માર્કેટમાં પડ્યું મોટું ગાબડું ! આ ટોચની 7 કંપનીઓને થયું ભારે નુકસાન, જોઈલો લિસ્ટ…

આ દિવસોમાં શેરબજારમાં ઘણા ઉતાર-ચડાવ ચાલી રહ્યા છે તે જ સમયે શેરબજારમાં ટોચની 10 કંપનીઓમાંથી 7 કંપનીઓને નુકસાન વેઠવું પડ્યું વાસ્તવમાં આ સપ્તાહે શેરબજારમાં લિસ્ટેડ આ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં નબળા વલણ વચ્ચે ગયા સપ્તાહે ટોચની 10માંથી સાત કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 80,200.24 કરોડનો ઘટાડો થયો હતો. આ દરમિયાન ટાટા […]

Continue Reading