અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન-કોહલી, ટાટા-અંબાણી સહિત 8 હજારને અપાયું આમંત્રણ…
લાંબા સમયથી કામ ચાલતું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે સમારોહ માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા જેવા બિઝનેસમેન સહિત લગભગ 8 હજાર લોકોને આમંત્રણ મોકલ્યું […]
Continue Reading