You will cry after hearing the sad story of 85 year old grandmother

એક માં 9 મહિના પેટમાં સાચવીને મોટા કરે અને એજ છેલ્લા સમયે આવું કરે તો, 85 વર્ષના દાદીની વ્યથા સાંભળી તમે રડી પડશો…

ગુજરાતમાં લાંબા સમયથી જરૂરિયાત મંદ લોકોની સેવા કરતા પોપટભાઈ અને એમની ટિમ પોપટભાઈ ફાઉન્ડેશનને ખરેખર ધન્ય છે કારણ કે લાંબા સમયથી આપણે જોઈએ છીએ એમની ટિમ એવા લોકોની મદદે આવી રહી છે જેમની આગળ પાછળ કોઈ આધાર નથી બધી રીતે હારિ ગયા છે. તેવા લોકોના ભગવાન બનીને પોપટભાઈ ફાઉન્ડેશન આવી રહ્યું છે રોજની જેમ પોપટભાઈની […]

Continue Reading