કુદરતના ઘરે ફૂલ જેવા બાળકની શું ખોટ પડી, જામનગરનો 13 વર્ષનો બાળક યોગા કરતાં કરતાં ઢળી પડ્યો…
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે ફરતા, ખાતા, ઊંઘતા, રમતા જેવા વગેરે કાર્યોમાં ક્યારે હાર્ટએટેકનો હુમલો આવે એનું નક્કી રહેતું નથી. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 10 જેવા હાર્ટએટેકના બનાવો સામે આવ્યા છે હવે […]
Continue Reading