શૂટિંગ દરમિયાન ડાન્સર નોરા ફતેહી થયો એવો કાંડ કે, બાળકોની જેમ રડવા લાગી…
મિત્રો ડાન્સર નોરા ફતેહી તેની આગામી ફિલ્મ ક્રેકની રિલીઝની રાહ જોઈ રહી છે. અભિનેત્રીએ શૂટિંગમાંથી તે ઘટનાને યાદ કરી જ્યાં તે એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. નોરા મુંબઈના અંધેરી વિસ્તારમાં ક્રેકની સ્ટાર કાસ્ટને મળી. વાતચીત કરતી વખતે મુંબઈમાં એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મના ટ્રેલર લૉન્ચ વખતે મીડિયા સાથે તેણે તે ઘટના […]
Continue Reading