કહાનીમાં નવો ટ્વીસ્ટ: સુરતની મોડલ તાનિયા આ ક્રિકેટર સાથે હતી પ્યારમાં, તેને છેલ્લો ફોન કર્યા બાદ આપઘા!ત…
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલા પંજાબના સ્ટાર ઓલરાઉન્ડર અભિષેક શર્મા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. તાજેતરમાં સુરતમાં મોડલ તાનિયા સિંહની ખુદખુશી બાદ પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલ્યું છે. પ્રખ્યાત મોડલે 19 ફેબ્રુઆરીએ વેસુ રોડ પર હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં ખુદખુશી કરી હતી મૂળ રાજસ્થાનની અને વેસુના હેપ્પી એલિગન્સમાં રહેતી 28 વર્ષીય મોડલે પોતાના એપાર્ટમેન્ટની છત […]
Continue Reading