ભયો ભયો!! વ્યક્તિએ ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કર્યું 76 હજારનું એપલ લેપટોપ, ડિલિવરી બાદ ખોખું ખોલ્યું તો ચોંકી ગયો…
ઓનલાઈન શોપિંગમાં ઘણી વાર લોચા પડતાં હોય છે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ઓર્ડર કરતી વખતે સામાન ખૂબ જ ધ્યાનપૂર્વક મંગાવવો જોઈએ. પરંતુ તે પછી પણ જો કૌભાંડ થવું હોય તો થશે. હવે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટ પાસેથી 76,000 રૂપિયામાં મેકબુકનો ઓર્ડર આપ્યો હતો જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે […]
Continue Reading